ટેગ: ઇમામત

બિલા ફસ્લ ખિલાફતનું વર્ણન કુરઆનમાં શા માટે નથી ?

વાંચવાનો સમય: 6 મિનિટ ખિલાફતના મકતબના અનુયાયીઓ જો કે અલી (અ.સ)ને રસુલે ઇસ્લામના બિલાફસ્લ અને જાંનશીન ખલીફા નથી માનતા. આથી તેઓ સવાલ કરે છે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ખિલાફતને કુરઆને કરીમથી સાબીત કરવામાં આવે. તેઓ કહે છે કે ‘અગર ઇમામતનો મસઅલો એટલો મહત્ત્વનો હોત કે ઇમાન અને કુફ્રનો દારોમદાર તેની ઉ૫ર જ હોય તો ૫છી શા માટે તેનો ઉલ્લેખ […]

વાંચન ચાલુ રાખો
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (બીજો ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ ફખ્રે રાઝીની ખોટી સમજણ આ બાબતમાં ફખ્રે રાઝી કહે છે કે ‘ખુદાવંદે આલમે પહેલા તબક્કામાં મોઅમીનોને તકવા ધારણ કરવાનો હુકમ આપ્યો છે અને આ હુકમ એ બધાંજ લોકોને આવરી લે છે કે જેઓ શકય છે કે મુત્તકી ન હોય એટલે કે આ સંબોધનથી મુરાદ ગુનાહ કરનાર લોકો છે કે જેઓથી ભુલ થવી શકય છે અને […]

વાંચન ચાલુ રાખો
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (પ્રથમ ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોમાં બે વિચારસરણીમાં સૌથી જટિલ અને સૌથી મોટો વિરોધાભાસ મુસલમાનોની દીની અને દુન્યવી હિદાયત અને રેહનુમાઈના બારામાં છે. એહલે સુન્નતની દ્રષ્ટિએ આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની હિદાયત અને રેહનુમાઈ માટે એહલે હલ્લ વ અક્દ મુસલમાનોમાંથી જેની પસંદગી કરી લે, ઈમામત માટે જેની બયઅત કરી લેવામાં આવે અથવા તો માણસ પોતેજ […]

વાંચન ચાલુ રાખો
ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – બીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ………   (2)وَ   مَا   كَانَ   لِمُؤْمِنٍ   وَلَا   مُؤْمِنَةٍ   إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا   أَنْ   يَّكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ   مِنْ   أَمْرِهِمْط   وَ   مَن   يَعْصِ   اللهَ   وَرَسُوْلَهٗ   فَقَدْ   ضَلَّ   ضَلَالًا   مُّبِيْنًا “કોઈપણ મોઅમીન મર્દ કે મોઅમીન ઔરતને એ ઈખ્તીયાર નથી કે જ્યારે અલ્લાહ કે તેના રસુલ કોઈ હુકમ આપે તો તેની સામે […]

વાંચન ચાલુ રાખો
ગદીરની તરફ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ……… ગવાહ: મોહમ્મદ બિન અલી મુતવક્કિલ એ લોકોમાંથી છે કે જેણે હક્ક મઝહબનો સ્વિકાર કર્યો છે. તેઓ લખે છે કે ‘અમારી (એટલે કે એહલે સુન્નતની) દર્સની પધ્ધતિ એહલેબૈત (અ.મુ.સ.)ના ઝિક્રથી ખાલી છે. જ્યારે કે અમારી કિતાબો પૂર્વ અને પશ્ર્વિમના એવા સ્ત્રી તથા પુષોના જીવન ચરિત્ર અને ઈતિહાસથી ભરેલી છે […]

વાંચન ચાલુ રાખો
ગદીરની તરફ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ વધુ વિગતો માટે નહજુલ બલાગાહના ખુત્બા નં. 97, 144, 187 અને 239 જુઓ. આ એક એવી નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે કે ઈન્સાનીય્યત અને માનવતાના ઈતિહાસમાં, ઈસ્લામના પ્રારંભકાળથી આજ સુધી જેટલી આફતો અને તકલીફો તથા દર્દ અને મુસીબતો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના શીઆઓએ ઉપાડી છે તેટલી કોઈપણ બીજી કૌમે નથી ઉપાડી. અને આ તમામ મુસીબતો […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ) – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ વિલાયતની વિધ્ધ કાવતરાઓ અને તેઓના બેનકાબ ચહેરાઓ: હવે એ ઝમાનો આવવા લાગ્યો હતો કે જેમાં કાવતરાઓ જોર પકડી રહ્યા હતા અને હવે કાવતરાઓએ પોતાનું મેદાન તૈયાર કરી લીધું હતું અને વાહિયાત વાતનું અનુસરણ કરીને એક મોટો સમૂહ ઈસ્લામના નામ ઉપર આ રસ્તે ચાલવા લાગ્યો હતો. જ્યાં નિત-નવા રાજકીય અને ખોટી માહિતી નકલ કરવાના દરવાજાઓ ખુલવા […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ)– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ‘અલમ અઅહદ એલય્કુમ યા બની આદમ અન લા તઅબોદુશય્તાન ઈન્નહુ લકુમ અદુવ્વુમમોબીન. વ અનેઅબોદુની હાઝા સેરાતુમમુસ્તકીમ.’ “અય આદમની ઔલાદ! શું મેં તમને આ હુકમ આપ્યો ન હતો કે (ખબરદાર!) શય્તાનની ઈબાદત કરશો નહિ? નિ:સંશય તે તમારો ખુલ્લો દુશ્મન છે અને આ (હુકમ કર્યો હતો) કે મારીજ ઈબાદત કરજો; (કેમકે) આજ સીધો માર્ગ છે.                         […]

વાંચન ચાલુ રાખો
ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટ ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે દીને ઈસ્લામ દીને ફિતરત છે. દરેક ઈન્સાન ફિતરતે ઈસ્લામ ઉપર પૈદા થાય છે પરંતુ જન્મ બાદ જે વાતાવરણ તેને મળે છે તે પ્રમાણે તે […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ