ટેગ: વિલાયત

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નઝરમાં ભાગ-૪

વાંચવાનો સમય: 8 મિનિટ الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં સેંકડો શુક્ર અદા કરીએ છીએ કે તેણે ફરી ઝીંદગી અતા કરી અને આ વર્ષે એટલે કે હી.સ. ૧૪૪૪ માં મેગેઝીન ‘આફતાબે વિલાયત’માં ઉપરોકત વિષય હેઠળનો ચોથો ભાગ રજુ કરવાની તૌફીક અતા ફરમાવી. ગયા વર્ષે એટલે કે હી.સ. ૧૪૪૩ માં “આફતાબે વિલાયત’ના પાના નં. […]

વાંચન ચાલુ રાખો
દરેક ઝમાનામાં ખુદાવંદે આલમના પ્રતિનિધિની જરૂરત

વાંચવાનો સમય: 6 મિનિટ જેવી રીતે ખુદાવંદે આલમે મખ્લુકાતને દુનિયામાં પૈદા કર્યા પછી તેઓની જરૂરતો પણ ઉપલબ્ધ કરાવી કે જેથી તેઓ પોતાના અસ્તિત્વને તેના વડે જાળવી શકે. બીજી બાજુ તેઓ પોતાના અસ્તિત્વને કમાલના દરજ્જા સુધી પહોંચાડી શકે. એવી જ રીતે પરવરદિગારની વ્યવસ્થાએ ઈન્સાનોને નફા તથા નુકશાનથી માહિતગાર કરવા માટે અને તેઓના અસ્તિત્વની સંપૂર્ણતા અને કમાલના દરજ્જા સુધી પહોંચાડવા માટે […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ) – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ વિલાયતની વિધ્ધ કાવતરાઓ અને તેઓના બેનકાબ ચહેરાઓ: હવે એ ઝમાનો આવવા લાગ્યો હતો કે જેમાં કાવતરાઓ જોર પકડી રહ્યા હતા અને હવે કાવતરાઓએ પોતાનું મેદાન તૈયાર કરી લીધું હતું અને વાહિયાત વાતનું અનુસરણ કરીને એક મોટો સમૂહ ઈસ્લામના નામ ઉપર આ રસ્તે ચાલવા લાગ્યો હતો. જ્યાં નિત-નવા રાજકીય અને ખોટી માહિતી નકલ કરવાના દરવાજાઓ ખુલવા […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ)– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ‘અલમ અઅહદ એલય્કુમ યા બની આદમ અન લા તઅબોદુશય્તાન ઈન્નહુ લકુમ અદુવ્વુમમોબીન. વ અનેઅબોદુની હાઝા સેરાતુમમુસ્તકીમ.’ “અય આદમની ઔલાદ! શું મેં તમને આ હુકમ આપ્યો ન હતો કે (ખબરદાર!) શય્તાનની ઈબાદત કરશો નહિ? નિ:સંશય તે તમારો ખુલ્લો દુશ્મન છે અને આ (હુકમ કર્યો હતો) કે મારીજ ઈબાદત કરજો; (કેમકે) આજ સીધો માર્ગ છે.                         […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ