અલ્લામા હિલ્લી (અ.ર.) અને કિતાબ ‘અલફૈન’
વાંચવાનો સમય: 6 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામમાં અકીદાને જે મકામ અને મંઝેલત પ્રાપ્ત છે તે કોઈ બીજી બાબતને પ્રાપ્ત નથી. કુરઆને કરીમે સૌથી પહેલા તૌહીદ અને કયામતના અકીદાને ઈન્સાનોની સમક્ષ રજુ કર્યો છે અને અંબીયા તથા મુરસલીન (અ.મુ.સ.)એ પણ લોકોને સૌથી પહેલા એક માત્ર ખુદા અને તૌહીદનો અકીદો કબુલ કરવાની દઅવત આપી છે. ત્યારબાદ બીજા અકીદાઓ જેમકે નુબુવ્વત વિગેરે […]