ગદીર

હદીસે ગદીર ઉપર ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ અને તેના જવાબ

વાંચવાનો સમય: 4 મિનિટ ૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)એ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતનું જાહેરી એઅલાન ફરમાવ્યું. આ એઅલાનના આધારે તમામ મુસલમાનો ઉપર હઝરત અલી (અ.સ.)ની વિલાયત જરૂરી ઠેરવવામાં આવી. આ મશ્હુર એતિહાસીક પ્રસંગને ઘણા બધા હદીસવેત્તાઓ, ઈતિહાસકારો, શાએરો અને સાહિત્યકારોએ પોત […]

વાંચન ચાલુ રાખો
હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નઝરમાં ભાગ-૪

વાંચવાનો સમય: 8 મિનિટ الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં સેંકડો શુક્ર અદા કરીએ છીએ કે તેણે ફરી ઝીંદગી અતા કરી અને આ વર્ષે એટલે કે હી.સ. ૧૪૪૪ માં મેગેઝીન ‘આફતાબે વિલાયત’માં ઉપરોકત વિષય હેઠળનો ચોથો ભાગ રજુ કરવાની તૌફીક અતા ફરમાવી. ગયા વર્ષે એટલે કે હી.સ. ૧૪૪૩ માં “આફતાબે વિલાયત’ના પાના નં. […]

વાંચન ચાલુ રાખો
ગદીરની તરફ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ……… ગવાહ: મોહમ્મદ બિન અલી મુતવક્કિલ એ લોકોમાંથી છે કે જેણે હક્ક મઝહબનો સ્વિકાર કર્યો છે. તેઓ લખે છે કે ‘અમારી (એટલે કે એહલે સુન્નતની) દર્સની પધ્ધતિ એહલેબૈત (અ.મુ.સ.)ના ઝિક્રથી ખાલી છે. જ્યારે કે અમારી કિતાબો પૂર્વ અને પશ્ર્વિમના એવા સ્ત્રી તથા પુષોના જીવન ચરિત્ર અને ઈતિહાસથી ભરેલી છે […]

વાંચન ચાલુ રાખો
ગદીરની તરફ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ વધુ વિગતો માટે નહજુલ બલાગાહના ખુત્બા નં. 97, 144, 187 અને 239 જુઓ. આ એક એવી નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે કે ઈન્સાનીય્યત અને માનવતાના ઈતિહાસમાં, ઈસ્લામના પ્રારંભકાળથી આજ સુધી જેટલી આફતો અને તકલીફો તથા દર્દ અને મુસીબતો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના શીઆઓએ ઉપાડી છે તેટલી કોઈપણ બીજી કૌમે નથી ઉપાડી. અને આ તમામ મુસીબતો […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ