ઇમામત

ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને હોદ્દો ખાલી છે તેવી જાહેરાત કરવામાં આવતી નથી બલ્કે તે હોદ્દા અને જગ્યાની ખુસુસીય્યતની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ) – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ વિલાયતની વિધ્ધ કાવતરાઓ અને તેઓના બેનકાબ ચહેરાઓ: હવે એ ઝમાનો આવવા લાગ્યો હતો કે જેમાં કાવતરાઓ જોર પકડી રહ્યા હતા અને હવે કાવતરાઓએ પોતાનું મેદાન તૈયાર કરી લીધું હતું અને વાહિયાત વાતનું અનુસરણ કરીને એક મોટો સમૂહ ઈસ્લામના નામ ઉપર આ રસ્તે ચાલવા લાગ્યો હતો. જ્યાં નિત-નવા રાજકીય અને ખોટી માહિતી નકલ કરવાના દરવાજાઓ ખુલવા […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ)– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ‘અલમ અઅહદ એલય્કુમ યા બની આદમ અન લા તઅબોદુશય્તાન ઈન્નહુ લકુમ અદુવ્વુમમોબીન. વ અનેઅબોદુની હાઝા સેરાતુમમુસ્તકીમ.’ “અય આદમની ઔલાદ! શું મેં તમને આ હુકમ આપ્યો ન હતો કે (ખબરદાર!) શય્તાનની ઈબાદત કરશો નહિ? નિ:સંશય તે તમારો ખુલ્લો દુશ્મન છે અને આ (હુકમ કર્યો હતો) કે મારીજ ઈબાદત કરજો; (કેમકે) આજ સીધો માર્ગ છે.                         […]

વાંચન ચાલુ રાખો
હદીસે અશ્રએ મુબશ્શેરહ એક ઘડી કાઢેલી હદીસ – બીજો ભાગ

વાંચવાનો સમય: 7 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો……. હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફથી રિવાયત: હદીસ હુમૈદ બીન અબ્દુરરેહમાન બીન ઔફ, સઈદ બીન ઝૈદથી અને તેણે તેના દીકરા અબ્દુરરેહમાન બીન હુમૈદથી નકલ કરેલ છે અને તેણે ઉમર બીન સઈદ બીન શરીહે મદનીથી અને તેણે મુસા બીન યઅકુબ ઝમઈથી અને તેણે મોહમ્મદ બીન ઈસ્માઈલ બીન અબી ફદીકથી હદીસે ‘અશ્રએ […]

વાંચન ચાલુ રાખો
હદીસે અશ્રએ મુબશ્શેરહ એક ઘડી કાઢેલી હદીસ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ એહલે સુન્નતની દરમ્યાન એ મશ્હુર અને પ્રખ્યાત હદીસોમાંથી એક હદીસ, હદીસે અશ્રએ મુબશ્શેરહ છે. અરબી ભાષામાં ‘અશ્રહ’ નો અર્થ થાય છે ‘દસ’ અને ‘મુબશ્શેરહ’નો અર્થ થાય છે ‘જેને બશારત આપવામાં આવી છે’. તેથી આ હદીસ વડે એહલે સુન્નત હઝરાત એવુ બતાવવા ચાહે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાના દસ સહાબીઓને જન્નતની બશારત (ખુશખબરી) આપી […]

વાંચન ચાલુ રાખો
ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટ ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે દીને ઈસ્લામ દીને ફિતરત છે. દરેક ઈન્સાન ફિતરતે ઈસ્લામ ઉપર પૈદા થાય છે પરંતુ જન્મ બાદ જે વાતાવરણ તેને મળે છે તે પ્રમાણે તે […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ