મનસબે ઇલાહી

મોઅલ્લીમે રબ્બાનીની જરૂરીયાત

વાંચવાનો સમય: 15 મિનિટ એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી છે. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ખિલાફત તે મહત્ત્વનો મસઅલો છે કે જેના આધારે સૌથી ૫હેલો ઇખ્તેલાફ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતના બાદ તરત જ શરૂ થઇ ગયો અને તેનો સિલસિલો આજ સુધી એક યા બીજા સ્વરૂપે શરૂ અને જારી છે. […]

વાંચન ચાલુ રાખો
પસંદગી કે પછી નિમણુંક

વાંચવાનો સમય: 7 મિનિટ એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે. કોઈ પણ આ જરૂરતને નકારી શકતુ નથી કારણકે આ ઝીંદગીનો મસઅલો છે. ઈસ્લામે આ માર્ગદર્શકની નિયુક્તિ માટે અમુક કાનૂનો અને સિધ્ધાંતો બનાવ્યા છે કે નહિ? કારણકે તે કાનૂનો અને સિધ્ધાંતોનું વર્ણન કુરઆને કરીમમાં અને સુન્નતમાં જોવા મળે છે કે નહિ? […]

વાંચન ચાલુ રાખો
ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – ત્રીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ભાગ 2 વાંચવાનું ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો ….. એક રિવાયતમાં હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યું: ‘અય લોકો! એ પહેલા કે તમે મને ન પામો જે ચાહો તે પુછી લો. આ ઈલ્મનો ખઝાનો છે. આ રસુલે ખુદા (સ.અ.વ.)નું લોઆબ છે. રસુલે ખુદા (સ.અ.વ.) એ મને દાણો દાણો ખવડાવ્યો છે.’ (તૌહીદે સદુક, પા. 298) એક રિવાયતમાં ઈમામ […]

વાંચન ચાલુ રાખો
ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – બીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ………   (2)وَ   مَا   كَانَ   لِمُؤْمِنٍ   وَلَا   مُؤْمِنَةٍ   إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا   أَنْ   يَّكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ   مِنْ   أَمْرِهِمْط   وَ   مَن   يَعْصِ   اللهَ   وَرَسُوْلَهٗ   فَقَدْ   ضَلَّ   ضَلَالًا   مُّبِيْنًا “કોઈપણ મોઅમીન મર્દ કે મોઅમીન ઔરતને એ ઈખ્તીયાર નથી કે જ્યારે અલ્લાહ કે તેના રસુલ કોઈ હુકમ આપે તો તેની સામે […]

વાંચન ચાલુ રાખો
ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને હોદ્દો ખાલી છે તેવી જાહેરાત કરવામાં આવતી નથી બલ્કે તે હોદ્દા અને જગ્યાની ખુસુસીય્યતની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ) – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ વિલાયતની વિધ્ધ કાવતરાઓ અને તેઓના બેનકાબ ચહેરાઓ: હવે એ ઝમાનો આવવા લાગ્યો હતો કે જેમાં કાવતરાઓ જોર પકડી રહ્યા હતા અને હવે કાવતરાઓએ પોતાનું મેદાન તૈયાર કરી લીધું હતું અને વાહિયાત વાતનું અનુસરણ કરીને એક મોટો સમૂહ ઈસ્લામના નામ ઉપર આ રસ્તે ચાલવા લાગ્યો હતો. જ્યાં નિત-નવા રાજકીય અને ખોટી માહિતી નકલ કરવાના દરવાજાઓ ખુલવા […]

વાંચન ચાલુ રાખો
અલી (અ.સ.)ની વિલાયતનું ફળ (સમરહ)– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ‘અલમ અઅહદ એલય્કુમ યા બની આદમ અન લા તઅબોદુશય્તાન ઈન્નહુ લકુમ અદુવ્વુમમોબીન. વ અનેઅબોદુની હાઝા સેરાતુમમુસ્તકીમ.’ “અય આદમની ઔલાદ! શું મેં તમને આ હુકમ આપ્યો ન હતો કે (ખબરદાર!) શય્તાનની ઈબાદત કરશો નહિ? નિ:સંશય તે તમારો ખુલ્લો દુશ્મન છે અને આ (હુકમ કર્યો હતો) કે મારીજ ઈબાદત કરજો; (કેમકે) આજ સીધો માર્ગ છે.                         […]

વાંચન ચાલુ રાખો
ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટ ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે દીને ઈસ્લામ દીને ફિતરત છે. દરેક ઈન્સાન ફિતરતે ઈસ્લામ ઉપર પૈદા થાય છે પરંતુ જન્મ બાદ જે વાતાવરણ તેને મળે છે તે પ્રમાણે તે […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ