ટેગ: હઝરત અલી (અ.સ)

હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ અબ્દુલ મલીક બીન મરવાન કે જે બની ઉમય્યાનો પાંચમો ખલીફો હતો તેનો પ્રતિનિધી અને ઈરાકનો ગર્વનર હજ્જાજ બીન યુસુફ એક ઝાલીમ અને નિર્દય શખ્સ હતો. જેના હાથો તાબેઈને કેરામ અને અમીલ મોઅમેનીન (અ.સ.)ના સહાબીઓ જેમકે કુમૈલ ઈબ્ને ઝિયાદ, કમ્બર અને સઈદ બીન ઝુબૈર વિગેરેના ખુનથી રંગાયેલા હતા. આ ઉપરાંત તેણે રસુલ (સ.અ.વ.)ના ખાનદાનના હજારો લોકોને […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ