હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં ભાગ-૫
વાંચવાનો સમય: 11 મિનિટ الحمد للہ وسلامٌ علیٰ عباد الّذین اصطفیٰ વખાણ છે તે અલ્લાહના અને સલામ થાય તે બંદાઓ ઉ૫ર કે જેમને ચુંટી કાઢવામાં આવ્યા છે. ખુદાવંદે આલમની બારગાહમાં શુક્રગુઝાર છીએ કે તેણે ન ફકત ઝીંદગી અતા કરી છે બલ્કે એ મૌકો ૫ણ ઉ૫લબ્ઘ કરાવ્યો છે કે આ વર્ષે એટલે કે હિજરી સન ૧૪૪૫ માં ૫ણ આફતાબે વિલાયતના […]