પુસ્તકો

આ વિભાગમાં અમે તેમના લેખકોની સાથે ઇમામત વિષય પરના મહત્વપૂર્ણ પુસ્તકો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે

આ વિભાગમાં ત્રણ વિષયો છે, જેમ કે:
પુસ્તકોનો પરિચય
પુસ્તકોની અનુક્રમણિકા
પુસ્તકોના કવરપેજ

કૃપા કરીને વિભાગમાં સ્ક્રોલ કરો અને વાંચવા માટે પસંદ કરો.

આભાર

શહીદે રાબેઅ (ચોથા શહીદ) (ર.અ.) અને ‘નઝહએ ઇસ્ના અશરીય્યહ દર રદ્દે તોહફએ ઇસ્ના અશરીય્યહ’ની ઓળખાણ

વાંચવાનો સમય: 8 મિનિટ અલ્લાહ તઆલાએ કાએનાત અને કાએનાતની મખ્લુકાતને પૈદા કરીને તેઓને સાચા રસ્તા ઉ૫ર ચલાવવા માટે અને પોતાના ખાલિક અને સાચા માલિકની જ ઇબાદત અને બંદગી કરાવવા માટે માર્ગદર્શકો નિયુકત કર્યા અને તેઓને દુનિયામાં મોકલ્યા. તેઓએ દરેક ઝમાનામાં તે જ ખુદાવંદે આલમની ઇબાદત કરવાની દઅવત આપી અને તેઓ ૫ણ તે જ ખુદાવંદે આલમની ઇતાઅત અને બંદગી કરતાં […]

વાંચન ચાલુ રાખો
અલ્લામા હિલ્લી (અ.ર.) અને કિતાબ ‘અલફૈન’

વાંચવાનો સમય: 6 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામમાં અકીદાને જે મકામ અને મંઝેલત પ્રાપ્ત છે તે કોઈ બીજી બાબતને પ્રાપ્ત નથી. કુરઆને કરીમે સૌથી પહેલા તૌહીદ અને કયામતના અકીદાને ઈન્સાનોની સમક્ષ રજુ કર્યો છે અને અંબીયા તથા મુરસલીન (અ.મુ.સ.)એ પણ લોકોને સૌથી પહેલા એક માત્ર ખુદા અને તૌહીદનો અકીદો કબુલ કરવાની દઅવત આપી છે. ત્યારબાદ બીજા અકીદાઓ જેમકે નુબુવ્વત વિગેરે […]

વાંચન ચાલુ રાખો
શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ) – ત્રીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ ભાગ 2 માટે અહીં ક્લિક કરો ….. હસદખોરો હંમેશા કોશિશમાં રહેતા કે કોઈ પણ રીતે કાઝી નુરુલ્લાહનું શિઆ હોવું સાબિત થઇ જાય. આથી એ લોકો અલગ અલગ પ્રકારના પ્રશ્નો કરતા. ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો મૌજુદ છે. (1) મુફ્તિઓએ એક દિવસ સાંભળ્યું કે કાઝીએ અલી (અ.સ.) માટે અસ્સલાતો વસલ્લમ શબ્દ વાપર્યો છે આથી તે લોકોએ તેને […]

વાંચન ચાલુ રાખો
શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ) – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો……. વિલાદત: વિલાદતની તારીખ વિષે એટલુ મળે છે કે આપ હિજરી સન 956માં ઈરાનનાં શહેર શુસ્તરમાં પૈદા થયા શુસ્તરને અરબી કિતાબોમાં તુસ્તર લખવામાં આવે છે. તાઅલીમ (શિક્ષણ): શરુઆતની તાલીમ ઉલુમે અકલી અને કુરઆન અને હદીસોનું ઇલ્મ તેમણે પોતાના વાલીદથી તેમના વતન શુસ્તરમાં જ લીધુ હતું. આપના ઉસ્તાદોમાં મીર સફીયુદ્દીન અને […]

વાંચન ચાલુ રાખો
શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ) – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ લેખક: એહકાકુલ હક્ક વ ઇઝહાકુલ બાતીલ નવા ટેકનોલોજીના યુગમાં આખી દુનિયામાં હકારાત્મક (સારા) સંકેતોની સાથે નકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. નવી ટેકનોલોજીની આડઅસરમાંથી એક એ છે કે નવી યુવાપેઢીનું પોતાના આદાબ અને સામાજીક વાતાવરણથી અલગ થઈ જવું અને પોતાની ઓળખાણને ખોઈ બેસવી પણ છે. હકીકતમાં આ યુવાપેઢી પોતાની જ ઓળખાણથી અપરિચિત થઇ ગઈ છે. […]

વાંચન ચાલુ રાખો
કિતાબ ‘અલ વસીય્યહ’ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રથમ ભાગથી ચાલુ રાખ્યું ……. 3) પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તમામ લોકો પાસેથી એક એક કરીને એહલેબૈત (અ.મુ.સ.) માટે બયઅત લીધી અને તેજ દિવસથી ખાનદાને નૂરની વિરૂધ્ધ લોકોના દિલોમાંથી કીનો અને દુશ્મની જાહેર થવા લાગી. 4) હઝરત હમ્ઝા (અ.સ.)ની શહાદતની રાત્રીએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ આપના માટે ઈસ્લામના એહકામ અને ઈમાનની શરતોનું વર્ણન કર્યું. જેમાં […]

વાંચન ચાલુ રાખો
કિતાબ ‘અલ વસીય્યહ’ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ અબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો ઈસ્લામી સંસ્કૃતિમાં અને ખાસ કરીને શીઆ સંસ્કૃતિમાં ઘણી વધારે જોવા મળે છે. આ તે વાતની દલીલ છે કે અમીરૂલ મોઅમેનીન […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ